પ્રેમ અને લગ્ન, આ બંનેમાં પ્રયાણ કરતા પહેલા, સો વાર વિચારી લેવું કે, જો તમારા બંનેના સંબંધમાં એકબીજા પ્રત્યે સચ્ચાઈ પવિત્રતા સહાનુભૂતિ સહનશીલતા વિશ્વાસ અને કોઈપણ સંજોગો સામે હાથમાં હાથ રાખીને એની સામે ઝઝૂમવાની તૈયારી ન હોય, તો તમે તમારા, તમારા મા-બાપના સમાજના અને ઈશ્વરના પણ સૌથી મોટા ગુનેગાર છો, અને એની સજા ખૂબ આકરી હોય છે, અને એ સજામાંથી આજ સુધી કોઈ બચી શક્યું નથી.
- Shailesh Joshi