કંઈક વાર્તા લખી નાખીએ પણ અફસોસ કે વાંચવા વાળા હાથ અમને સમજી નાં શક્યાં.....
કંઈક વાતો અમે થોભ્યા વગર કહી દયે પણ અફસોસ
વાતો સમજે કોણ...?
કંઈક કામ અમે કહ્યા વગર કરી દયે પણ અફસોસ
એ કામ ને જોઈ કોણ....?
કંઈક જિંદગી અમે કોઈ નાં હાટું જીવી લયે પણ અફસોસ ત્યાં અમે દેખાય ક્યાં...?
જિંદગી આખી બીજા માટે ઘસાયા પણ અફસોસ પાછું વળીને જોયું તો હું જ ખોવાઈ ગઈ...!
✍️❤️🩹 ....સોનલ રાવલિયા......❤️🩹✍️