પંખી માટે નાનું કુંડુ ઘર આંગણે મૂક્યું છે.તેમાં નાનાં નાનાં અનેક પંખી પાણી પીએ,સ્નાન કરે,મસ્તી કરે,ઝઘડે,ઉડાઉડ કરે,માળો બનાવે,બચ્ચાં માટે ખોરાક લાવે,આખો દિવસ તેમના કલરવ થકી વાતાવરણ કિલ્લોલતું રહે.ઘર આંગણે નાનાં-મોટાં વૃક્ષઅને આ પંખી મારા ઘરની શોભા છે.
- वात्सल्य