🙏🙏 સામાન્ય માણસ અને લાલચુ સરકારી માણસની "મજબુરી" નો તફાવત.
જો સામાન્ય માણસ "પેટનો ખાડો પુરવા" માંથી નવરો પડતો નથી, નહીં તો એ "રોડનાં ખાડા" ચોક્કસ પુરી શકે છે.
જ્યારે હોદા ઉપર બેઠેલો માણસ 'ધનની લાલચનો ખાડો' પુરવા બેઠો છે માટે 'રોડનો ખાડો પુરવા' નવરાં નથી.🦚🦚
- Parmar Mayur