🩵💜❤️🧡🩷💚💙💛
*ᒍᗩI ᒍIᑎEᑎᗪᖇᗩ*
🔰◽🔰◽🔰◽🔰◽🔰◽🔰
જે મારા ભાગ્યમાં નથી એ દુનિયાની કોઈ તાકાત મને આપી શકે તેમ નથી... મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત મારી પાસેથી છીનવી શકે તેમ નથી... ઈશ્વરીય શક્તિ અશક્યને શક્ય બનાવે છે.
માટે કર્મ જ કામધેનુ અને પ્રાર્થના એ જ પારસમણિ..!!
🔰◽🔰◽🔰◽🔰◽🔰◽🔰
༺꧁ 🌝 શુભ સવાર 🌝 ꧂༻