Gujarati Quote in Sorry by Hemant pandya

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગમંચ પર કેવા પાત્ર ભજવે પાત્રકાર ભવાઈયા. નટ..?
આતો જીવન એક રંગ મંચ , ભજવા પડે છે શીવ આદેશ થી મારે પણ પાત્ર નીત નવા દરરોજ નીમીત બની, હુતો ચીઠ્ઠી નો ચાકર બાપલા .. મારે ન કોઈ થી જાજા હેત ના કોઈથી વેર બાપલા.. જોજો કર્તા મને ગણી મુજથી રાગ દ્રેષ ન રાખતા કોઈ બાપલા..
ચેતવું સમય બની આ ક્ષણે આ ઘડીયે, બીજી પળ ઘડી કેવી આવે આવશે ન જાણે કોઈ બાપલા.. જોજો મુજપર વીશ્વાસ આવી શ્વાસા ની ધારણા કોઈ બાધતા ના બાપલા..
મારૂં કર્મ શીવનો આદેશ.. આદેશ આદેશ આદેશ ઘણી તારો.. બશ મર્યાદા શીવ નામની રાખજે બાપલા.. જય શીવ ઘણી
- Hemant pandya

Gujarati Sorry by Hemant pandya : 111981920
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now