Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો આપણે ગુજરાતી માં ભજન છે, જાતિપણું
મેલીને થાવું અજાતી મેલવું અંતરનું અભિમાન.

અને બીજો કબીર નો એક દુહો છે, કબીર કુવા એક હૈ પનિહારી અનેક બરતન મેં હી ભેદ હૈ પાની સબમે એક.

તો વાચક મિત્રો આ બંને કડી નો અર્થ
તમને આવડતો હોય તો કમેન્ટ કરજો 🙏🏼

આનો અર્થ મને ખબર છે પણ હું તમારી
પાસેથી એ જાણવા માંગુ છું.
લી. "આર્ય"

જાતિ એટલે સ્ત્રી પુરુષ નો જે આપણે ભેદભાવ કરીએ છીએ એ જાતિપણું છોડીને થાવું અજાતી એટલે સ્ત્રી પુરુષ ના ભેદભાવ ભૂલીને ફક્ત ઇન્સાન બનવું. ઉંચનીચ જ્ઞાતિ માં આવે જ્ઞાતિ શરીર નો વિસય છે જાતિ આત્મા નો વિસય છે ભક્તિમાર્ગ માં સ્ત્રી પુરુષ નો ભેદ ભૂલીને ઇન્સાન બનીને રહેવું.
કબીર કુવા એક હૈ એટલે ( આપણા ઉત્પતિ નું પાણી )પનિહારી અનેક (એટલે સ્ત્રીઓ અનેક )બર્તન મેં હી ભેદ હૈ ( 80% માતાના ગર્ભના સંસ્કાર આવે ઇન્સાન માં એટલે માં સારી હોય તો ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય )પાની સબમે એક એટલે (આપણી ઉત્પતિ નું પાણી સૌનું એક છે )

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111981572
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now