કાકા યોગેશનું હતું માથા પર હાથ,
જિંદગીભર ભરાઈ ગઈ આશા અને વિસ્વાસ.
જિગર ને શીખવ્યા જીવનના દસ્તૂર,
શબ્દ નહીં, કક્ષામાં હતું પ્રેમ પુરપૂર.
કાચી ઉંમરે બન્યા એ જીવંત ઉદાહરણ,
ક્યાંક દોસ્ત જેવા, ક્યાંક પિતા સમાન.
સાંજે ઓટલીએ બેઠા, કહાણી કરતી વાર્તા,
જિગર ને લાગ્યું - આ છે સાચું ને જીવનભરનું સાથા.
કાંઇ ન માગ્યું કદી, કાંઇ ન બતાવ્યું વીસાળ,
પછીયે ભત્રીજાના every step પર હતો એમનો હાલ.
જિગર કહે આજે પણ જ્યારે યાદ આવે વાત,
કાકા યોગેશ નો છે હૃદયમાં સાચો લાગણીભર્યો સાથ
-J.A.RAMAVAT