ગઝલ: ભાઈ – એક ઉંમરનો સાથી
ભાઈ તો એ છે કે જે વેળા વગર આવે,
દુઃખ તને ઘેરે તો આંખે પાણી લાવે.
જિંદગીના વંટોળમાં પણ એ ઊભો રહે,
જીગર ફાટે તોય એ મજાક કરી હસાવે.
બાળપણની દરેક યાદમાં એ હોવો જોઈએ,
કાંધે હાથ રાખી કેવું સમર્થન બતાવે.
જેમ ખભે ખભો રાખી પાર કરો જીવન,
એવો ભાઈ ભાગ્યે જ ભાગ્યશાળી પાવે.
શબ્દ ઓછા પડે એવા ભાવ છે એમાં,
ભાઈ પ્રેમ એ છે જે જીવતી ઝાંખી જતાવે.
-J.A.RAMAVAT