*" દેશપ્રેમ "*
*------------------------*
હમણાં એક *મીઠાઈ* ની દુકાને બોર્ડ માર્યું હતું....
👇🏻
*મૈસૂરભારત,*
*કોપરાભારત,*
*ગુંદરભારત*
*શીંગભારત*
*ખજૂરભારત*
મેં પૂછ્યું કે આ નવી *મીઠાઈ* આવી કે શું !???
એટલે એ ભાઈ એ કહ્યું કે આ મારો *દેશપ્રેમ* છે....
*મીઠાઈ* ની પાછળ *"ભારત"* લગાડવાનું, *"પાક"* તો નહિં જ...😷
હવે,
મૈસૂરપાક, કોપરાપાક, ગુંદરપાક, શીંગપાક, ખજૂરપાક વગેરે નહિં કહેવાનું ...!!
🤪😃 😷 😃🤪