“ સ્વપ્નિલ ” શીર્ષક ધરાવતી મારી નવલકથા પૂર્ણ સ્વરૂપ માં તો માતૃભારતી પર ઉપલબ્ધ છે પરંતુ તે એપિસોડ સ્વરૂપે નથી અને તે એક જ ફોર્મેટ માં લખાયેલ અને પબ્લિશ થયેલ હોવાથી ઘણા વાચકો ને આટલી લાંબી નોવેલ એક જ ફોર્મેટ માં વાંચવા માં સરળતા ના પડે .
તેથી મારી નવલકથા “ સ્વપ્નિલ ” ને હ નવલકથા ના ભાગ/એપિસોડ સ્વરૂપે પબ્લિશ કરીશ .
શીર્ષક : સ્વપ્નિલ
ભાગ ની સંખ્યા : 16