છે તારી વાતોમાં કંઇક વશીકરણ
માટે જ તો ભાન ભૂલી જાવ છું..
કે છે પછી તારી આંખોમાં જ
કંઇક નશો કે એમાં ડુબી જાવ છું
થઈ ગઈ છે મને હવે તારી આદત
કે જોને હું બાવરી બની જાવ છું
નથી જાણતી હું શું છું..... બિંદુ અનુરાગ
તને મળ્યા પછી જાણે મારું અસ્તિત્વ જ હું ભુલી જાવ છું...
#old latter
#અનુરાગ ના સંવાદો
- Bindu