આ નિગાહ હર પલ તુજ પર...
...છે તો છે...
એમાં પ્રેમ ભરપૂર...
...છે તો છે...
છે બહુ દૂર તું મુજ થી પણ સૌ થી નજીક...
... છે તો છે...
આ વાત ની એક કહાની...
... છે તો છે...
હરદમ એ તરોંતાઝા...
... છે તો છે...
સીતારોં ની એ દુનિયા માં...એક તારો...
... છે તો છે...
ખબર છે કરે છે તું વિશ્વાસ...
અને સાથે ઇંતઝાર...
... છે તો છે...
આ મુસ્કાન ની થોડી અસર...
... છે તો છે...
એ અસર તારા દિલોજાન પર...
... છે તો છે...
અને એનું નામ પ્રેમ...
... છે તો છે...