એક વાત કહું..!!
આ ૨૦૨૪ જાય તો છે પણ એની પાછળ ઘણી બધી યાદો આપણા માટે મૂકીને જવાનું છે..
આ દિવસો , મહિના ,વર્ષ આ બધું જ બદલાઈ જવાનું છે પણ તારી યાદ એની એ જ રહી જશે,
એક કમી .. એક ખાલીપો છોડીને ,એક એકલતા અને ખામોશી ખાલી મારા નામે રહી જશે ..
અમુક કસમો .. અમુક વાયદા અને અમુક અધૂરી મુલાકાતો યાદોની ડાયરીમાં જાણે કેદ થઈને રહી જશે..
વિચારો બદલાશે.. મહેફિલો જામશે .. તહેવારો આવશે પણ આ ખુશીઓ ખાલી મારાં જ ઘરનું સરનામું ભૂલી જશે ..દુઃખ તો જતું રહેશે વીતેલા વરસની જેમ ઘા પણ ભરાઈ જશે પણ આ નિશાન , તારી યાદ બસ એમના એમ રહી જશે ..
GOOD MORNING
MY DEAR HETU DARLING 💋💋💋💋💋
I LOVE YOU TOO MUCH