તું એટલે મારો મનગમતો સાથ
જયા મસ્તી થી મન હલકું કરું
તું એટલે મારું મનગમતું રહેઠાણ
જયા તારા દિલ માં સલામતી થી રહું
તું એટલે મારા માટે પૂરી દુનિયા
જયા જિંદગી ના બાથા રંગ સાથે પૂરું
તું એટલે મારી મનગમતી સવાર
જયા સૂર્ય ના કિરણ માં તારો ચહેરો જોવ
તું એટલે મનગમતો રાત્રી નો અંધકાર
જ્યાં મારા સપનામાં તને જોવ
તું એટલે મારો મનગમતો તહેવાર
જ્યાં મન ભરીને ઉત્સાહ થઈ ફરું
🥰🥰