wordsmith Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

wordsmith Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful wordsmith quote can lift spirits and rekindle determination. wordsmith Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

wordsmith bites

Being institutionalized is basic human nature. Worldly pleasures, desires and the self-love are so enticing for us that we literally bind ourselves to them. We forget that the body we’ve been sent here with is merely a carrier for the soul visiting this place just for a while. We look up to someone to save us and to drag us out of the mud of lurking desires. So, either we love or hate, we get used to this cage and slowly we long for its enslavement!

-

-

-

https://swatisjournal.com/institutionalized-english-poetry/

#swatisjournal #EnglishPoem #English #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જીવનનાં રસ્તા પર મન સાથે લઇ ચાલતા હોઈએ ત્યારે જાણ બહાર કશીક આપ-લે થઇ જતી હોય છે. આ લેવડ-દેવડમાં પોતાની પાસે રહેલ જણસને કિંમતી ગણવી કે નહીં કે પછી એ સંભાળીને રાખવી કે નહીં એ સંજોગો અનુસાર, અંગત પસંદગીની વાત છે. અહીં એવી સાચવીને રાખેલી એક અમૂલ્ય થાપણ વિશે વાત છે, જેમાં આપનાર તો કદાચ આપીને ભૂલી ગયેલ છે પણ, સાચવનારને મન તેનું શું મૂલ્ય છે એ કદાચ આપ વાંચીને જ સમજશો... 😊💝

આપનાં અમૂલ્ય પ્રતિભાવો મારો પુરસ્કાર બની રહેશે.. તો, કમેન્ટ્સ લખવાનું તેમજ રેટિંગ આપવાનું ચૂકશો નહીં.. ✍️🙏⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/kem-chhe-gujarati-poetry/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

By all means, marry. If you get a good wife, you’ll become happy; if you get a bad one, you’ll become a philosopher.”—Socrates 😅

Read this beautiful poetry by my lovely guest writer Ekta Singh Chandel... 💕🙏🏻
-
-
- https://swatisjournal.com/marriage-an-english-poetry/

#swatisjournal #EnglishPoem #English #inspirational #motivational #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

બીજનું કુંપળ બનવું એ કેવું અનુભવાય એ તો માત્રને માત્ર ધરતી જ જાણે છે. વસુંધરાને જો વાચા ફૂટે તો એ ચોક્કસ કહે કે, રોપાયેલું બીજ ઉગી નીકળવાનાં પૂરજોર તલસાટ સાથે સૂર્ય-કિરણો, ધરતીનું સત્વ અને હવાનાં સ્પર્શે ક્ષણે ક્ષણે અંકુરિત થવા તરફ આગળ વધે ત્યારે ધારીણી ધરાને પોતાનો કણે કણ સજીવ થતો લાગે. સતત નિર્જીવ લાગતી રેણુ, ત્યારે જડમાં પણ ચેતનાનો સંચાર થતો અનુભવે એ કુદરતની જ કરામત છે.... 🌱🌿

આપના પ્રતિભાવોની રાહ જોઇશ.. ⭐️⭐️⭐️⭐️⭐️✍️

-

-

-

https://swatisjournal.com/sanchaar-gujarati-poetry-japan.../

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

સત્યનો માર્ગ ખરેખર અકારો છે અને ત્યાં ભાગ્યે જ કોઈ સાથી મળે છે. એટલે એકલપંડ પ્રવાસી ક્યારેક મૂંઝાઈ પણ જાય છે. પણ દરેક પ્રવાસીની અંતરાત્મા આ પથ ખેડવાનો ઉપાય જાણે છે કેમકે, એ આવી અનેક યાત્રાઓ કરીને આવે છે એટલે, એણે ચિંધેલ ઉપાય અજમાવીને જીવ બેફીકર બની પોતાનાં માર્ગે આગળ વધી શકે છે અને ત્યારે તેને ટૂંકા થતા દિવસો કે ઘેરી થતી રાતોનો ભય રહેતો નથી..... 🌗🌒

તમે પણ માનવજીવનનું આ સત્ય સ્વીકારતા હો તો, પોસ્ટ પર રેટિંગ આપી સમ્ર્તઃન ચોક્કસ કરશો.. અને હા તમારા કિંમતી પ્રતિભાવની રાહ જોઇશ. 🤣⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/guj-galati-chandra-ni-dhar/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

પુરુષ વિશે આમ તો મેન્સ ડે, ફાધર્સ ડે કે ભાઈબીજ સિવાય બહુ વધુ લખાતું, વંચાતું નથી પણ, જીવનમાં અહીં વર્ણવેલા છે એવા ‘પુરુષ’નાં કહી શકાય એવા હાથોએ જ કેળવણી, બંધુત્વ, મિત્રતા અને દાંપત્ય એમ દરેક તબક્કે મારો હાથ સાહ્યો છે એટલે આ ઓબ્ઝર્વેશન કરતા અનુભવ વધુ છે… 👫

આપને પણ ગમશે અને ગમે તો મને પરત લખી ચોક્કસ જણાવશો... ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/purush/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

મનમાં એવા હુંફાળા ખૂણા સાચવી બેઠેલા દરેક સંવેદનશીલ વ્યક્તિને સમર્પિત.. 💝😇👇👇

https://swatisjournal.com/evu-laage-chhe/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

જાત સાથેની લડાઈમાં પોતાના હિસ્સે માત્ર હાર જ આવે છે, જયારે પણ આવા ઝઘડા ઉદ્ભવતા અનુભવો તો, તરત જ શરણાગતિ સ્વીકારી લેવી એ નુકસાન ટાળવાનો શ્રેષ્ઠત્તમ ઉપાય છે.... 🕊💝

Please don't forget to rate the post and your precious comments are always welcome. 🤗✍️

-

-

-

https://swatisjournal.com/zaghdo/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

શું આપ પણ માનો છો કે, વિશ્વમાં શું સંભવિત છે એના માટે કોઈ થીયરી કામ નથી કરતી. ઈચ્છાશક્તિ એ એકમાત્ર પ્રબળ પરિબળ છે જે અસંભવને પણ સંભવ બનાવે. શું મેળવીશું એ કદાચ આપણા નિયંત્રણમાં ન હોય છતાં, સપનાની પાંખો વિસ્તારવા પર કોઈનો અંકુશ નથી! 🧚‍♀️✨
કવિતા પર આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ.. અને રેટિંગ બદલ એડવાન્સમાં જ આભાર! 🙏🤗✍️⭐️⭐️⭐️⭐️⭐️
-
-
-
https://swatisjournal.com/me-joyaa-chhe/
#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger