story Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

story Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful story quote can lift spirits and rekindle determination. story Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

story bites

Free‬ मे हम किसी को ‪‎गाली‬ तक नहीं देते,
‪Smile‬ तो बहुत दूर की बात है. ‎PagLi‬.
#love #story #smail #boy #girl ##

*સંતાન શોર્ટ ફિલ્મ*


*સંતાન શોર્ટ ફિલ્મ હવે YouTube પર નીચેની લીંક ઉપર ક્લિક કરો અને નિહાળો.*

*Santan Short Film now on YouTube*

https://youtu.be/HhI31oHWSkE

*સમાજ,યુવાવર્ગ, માટે જોવા જેવી ફિલ્મ.*

*તમારો અભિપ્રાય આપજો અને લાઈક અને શેર કોમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ.*

*Producer : Girimalsinh Chavda*

*Writer And Director: Amar soni*

#MatruBharti #Story #Movie #Film

the two new story is approved by editor and will soon will be live ...so don't forget to read #matrubharti #tiktok #story

~Inal

મિત્ર હસાવી પણ શકે અને ફસાવી પણ શકે..
દુ:ખમા દુ:ખી ને સુખમાં ખુશી પણ રહી શકે..
સમય આવ્યે સાથ આપી પણ શકે ને હાથ છોડી પણ શકે..
જેની સાથે વાત કરવાથી મન હળવું પણ થાય ને મન વિચારવા મજબુર..
દોસ્ત/ભાઈબંધ સાથે બીજા ધણા સંબંધ પણ નિભાવી જાય તો દોસ્તીના વાદા પર સ્વાર્થના પાયા પર પણ ઊભી જાણે..
નીર સમી મગર ને માછલી રહે સાથે બીજી તરફ જાળમા ફસાતા કરે બચાવ પેલા પોતાનો..
જરૂરીયાત મુજબ મોઢામાં ખાંડ ને મીઠાનો ઊપયોગ પણ કરી જાણે..
દ્વારિકા નગરીમા સોનાનાં હિંડોળા પરથી કૃષ્ણ સુદામા નામ સાંભળતા તેની પાસે જવાની તલપથી દોડવા લાગે તે મિત્ર..
પોતાના મિત્ર તરફ થતા ઘાવને જીલવા તત્પર રહે ને બીજી તરફ તેનાથી બમણાં ઘાવ પાછળથી વાર કરે..
સ્વાર્થ ભરી દુનિયામાં જ્યા પોતાના સગા જેમની સાથે લોહીનાં સંબંધ તેનાંથી ચડિયાતો થઈ આપણને આપણા પોતાના હોવાનો અહેસાસ કરાવે મિત્ર...

~ઈનલ

*(મારી બહેનપણી રુપે બહેન સમી કપીલાના કહેવાથી ફોટોની ક્રુતિને શબ્દોમા કંડારવાનો પ્રયાસ)



#stories #matrubharti #friend #story #competition #poem #poetry