Quotes by Chavda Girimalsinh Giri in Bitesapp read free

Chavda Girimalsinh Giri

Chavda Girimalsinh Giri Matrubharti Verified

@chavdagirimalsinh
(591)

પ્રેમની વ્યાખ્યા પ્રેમ છે,
પ્રેમની દ્રષ્ટિએ પ્રેમ છે,
પ્રેમનું દર્દ પણ પ્રેમ છે.

પ્રેમનો સ્પર્શ પ્રેમ છે,
ફૂલનું ખીલવું પ્રેમ છે,
પાનનું બોલવું પ્રેમ છે.

ચહેરાનું સ્મિત પ્રેમ છે,
વાળની લટ પ્રેમ છે,
હોઠની ચમક પ્રેમ છે,
પગની પેની પ્રેમ છે.
- Chavda Girimalsinh Giri

Read More

🙌વાળી,ખેતર અને બાપુ .✨

ઉપરના ત્રણયે શબ્દો કિંમત મારા જીવનમાં ઘણી પડી છે.
બાળપણ થી બાપની પગની પેની જોતું આવું છું એની મહેનત અને પરસેવાના પાણીથી બનેલી આ વાળી એણે સોળ વર્ષે દાદા જવાની સાથેજ સાંભળી લીધી.

સોળ વર્ષીથી પંચાસ વર્ષની ઉંમરે જેણે જવાની જતી કરી, પરિવાર વસાવીયો, પોતાના સપનાં તરછોડી જેણે પરિવાર અને સંતાન ના સપના સાકાર કરવા જાત ઘસી નાખી. બાપ જે ખેતરમાં નથી જોતો ઠાઢ઼ કે તડકો જોવે છે તો માત્ર ભવિષ્ય.

વાત જાણે એમ છે , આજે જયારે ઘણા સમય પછી વાડીયે
આવ્યો ત્યારે ઘણું બદલાયેલું લાગ્યું.ખેતરની માલીપા જયારે ધોમ તડકામાં નાનો હતો ત્યારે પગ માંડતો પગની પેની દાજી ઉઠતી,પણ બાપુ ની ચાલેલી પગની છાપ પર પગ મુકતો ત્યારે રામજાણે કેમ પગની પેનીથી લય શરીરના આખાય અંગ ઠંડા પડી જતા.

ખબરનય પણ બાપુની મહેનતની કરામત તો એ જ જાણે.
- Chavda Girimalsinh Giri

Read More

મન અને વિચાર વચ્ચે આરામ આપતું સંગીત એટલે પ્રેમ.
- Chavda Girimalsinh Giri

તું એટલે મન થી તન સુધી પહોંચતી વરસાદી બુંદ.
- Chavda Girimalsinh Giri

વરસાદના અશ્રુ ધરતી પર પડે છે તે પહેલા મોટા અવાજે તેનું રુદન પડઘા રૂપે સંભળાય છે.
- Chavda Girimalsinh Giri

પ્રેમ નામનો પતંગ ચગાવવા માટે પ્રેમ નામની હવા હોવી જરૂરી છે જ્યાં સુધી તમારા પ્રેમના પતંગને પ્રેમ નામની હવા દ્વારા આગળ નહીં ધપાવો ત્યાં સુધી પ્રેમ નામનો પતંગ તમારા હૃદય ના આકાશમાં ઉડી નહીં શકે મન ભરીને આકાશના વાદળોને સ્પર્શી નહીં શકે

-Chavda Girimalsinh Giri

Read More

પ્રેમની દવા ચા છે,
વહેમની દવા ચા છે.

સવારની તાજગી ચા છે,
તારી નારાજગી ચા છે.

રાતનો ઉજાગરો ચા છે,
વાતનો ધજાગ્રો ચા છે.

જિંદગીની મજા ચા છે,
સલાહની સજા ચા છે.

શરીરની ટાઢક ચા છે,
ગુજતું વાદક ચા છે.

ઉકળતો દરિયો ચા છે,
મળવાનો જરીઓ ચા છે.


ગિરિમાલસિંહ ચાવડા "ગીરી"

Read More

ખુબ ખુબ આભાર રાજીપો અને આનંદ 🌸💝🙏🏻

પ્રેરણા પંથે’ પુસ્તક ઑનલાઈન ખરીદવા માટેની લિંક નીચેના સેક્શનમાં આપવામાં આવી છે. તદુપરાંત, 9601361817 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન,ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ.

ઇબુક :

https://notionpress.com/read/prerana-panthe#ebook

https://www.amazon.in/dp/B0CB199HM7

ફ્લિપકાર્ટ:

https://www.flipkart.com/prerana-panthe/p/itm160823ba964ca?pid=9798890666079&affid=editornoti

એમેઝોન:

https://www.amazon.in/dp/B0C9ZZFLKX

#gujrati #gujaratibook #preranapanthe #girimalsinh #Rajput #newbook

Read More

ખુબ ખુબ આભાર કિરીટ સર રાજીપો અને આનંદ 🌸💝🙏🏻

પ્રેરણા પંથે’ પુસ્તક ઑનલાઈન ખરીદવા માટેની લિંક નીચેના સેક્શનમાં આપવામાં આવી છે. તદુપરાંત, 9601361817 નંબર પર વૉટ્સએપ કરવાથી પુસ્તક ઘરે બેઠાં મંગાવી શકાશે. એમેઝોન,ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ.

ઇબુક :

https://notionpress.com/read/prerana-panthe#ebook

https://www.amazon.in/dp/B0CB199HM7

ફ્લિપકાર્ટ:

https://www.flipkart.com/prerana-panthe/p/itm160823ba964ca?pid=9798890666079&affid=editornoti

એમેઝોન:

https://www.amazon.in/dp/B0C9ZZFLKX

Read More

આજે "પ્રેરણા પંથે" પુસ્તકનું કવર પેજ આપ સર્વેની સમક્ષ મુકવાનો આનંદ,રાજીપો. 🌸

🌺બા બાપુજી અને સર્વે ગુરુજનો ના ચરણોમાં પ્રણામ🙏🏻

•નવા પુસ્તકની જાહેરાત બાદ અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આપ સર્વેનો ખુબ ખુબ આભાર.

તમે ભારે ઉત્સાહ અને ઉમંગથી "પ્રેરણા પંથે " નું પ્રિ-બુકીંગ મો: 9601361817 મેસેજ કરી કરાવી શકશો.

પહેલા 10 ઓડૅર 17% discount સાથે. જલ્દી આપનો ઓર્ડર કન્ફ્રર્મ કરાવશો.

#gujaratibook #novel #newbook #preranapanthe #girimalsinh

Read More