mannnavichar Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

mannnavichar Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful mannnavichar quote can lift spirits and rekindle determination. mannnavichar Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

mannnavichar bites

જે અગ્નિ ની સાક્ષીએ આપડે કોઈ નવવધૂ ને પરણ્યે છે, અને પછી દહેજ ની લાલસા મા આપડે એને એજ અગ્નિ મા હોમી દીધી , કેમ આ સમાજ નથી રોકી શકતો આ કુપ્રથા ને?
-
-
-
#dowry #microtale #shortstory #gujaratistatus #gujarati_writers #ahemadabad #goodreads #gujjurocks #follow #wordporn # #mannnavichar #suvichar #society

હે કૃષ્ણ , ભગવાન બનવા પહેલા તે સહન કરેલી પીડા ને સમજનાર કોઈ છે ખરો.?
-
-
-
#mannnavichar #gujarat #krishna #krishnaquotes #quotes #pain #mythologyquotes #suvichar #gujarati #ahemadabad #vadodara #dwarka #dwarkadhish #goodreads #dailythoughts #follow #writers #readerschoice #fridaythoughts #writersnetwork #wordporn #krishnalove #iskcon #radhakrishna #krishnapain #god #surat #jamnagar #dakor #bhavnagar

સંબંધો મા જીવ પૂરો, એમા જીત ના શોધો.
-
-
-
#mannnavichar #gujarat #gujarati #

રાધા ના વિરહ મા રડે છે એ માધવ, જે મહાભારત ના યુદ્ધ મા અડીખમ ઉભો હતો.
-
-
-

#રાધાકૃષ્ણ #ગુજરાતી #yqmotabhai #yqgujarati #krishna #mythology #quotes #lovequotes #mannnavichar #radhakrishna #krishnaquotes #gujarat #gujarati #suvichar #thoughts #dailyquotes #wordporn #writer #love #prem

સાતે જન્મ ખુશ રાખવાનું વચન આપનારાઓને,
મેં, પળે પળે દુઃખી કરતા જોયા છે.

સાતે જન્મ તુ જ મળે એવું કેહનારાઓને
મેં, વેળા દર વેળા એ પાત્ર બદલતા જોયા છે.

સાતે જન્મ દરેક કામ મા તારો સાથ આપીશ એવું કેહનારાઓને,
મેં, આરામ ખુરસી મા બેસીને હુકમ ચલાવતા જોયા છે.

સાતે જન્મ તારી સાથે રહીશ, એવું કેહનારાઓને,
મેં, ક્ષણે ક્ષણે જુદા થવાની ધમકી આપતા જોયા છે.

સાતે જન્મ તારા માન સમ્માન જાળવી રાખવાનું વચન આપનારાઓને,
મેં ક્ષણે ક્ષણે એજ સમ્માન ના ધજાગરા ઉડાવતા જોયા છે

#mannnavichar #life #quotes #poem