The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
followher Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful followher quote can lift spirits and rekindle determination. followher Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
You can, if you want to... 🤷♀️ - - - સારાંશ- ખુશ રહેવું કે ન રહેવું એ ભગવાનમાં શ્રદ્ધા રાખવા સમાન છે, કેમકે બંનેનો આધાર આપણી ઇચ્છાશક્તિ પર રહેલો છે.. આપણે ઇચ્છીએ તો કરી શકીએ.. ટૂંકમાં, મન હોય તો, માળવે .... 😄 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's no rocket science, is it? 🤔🤗 - - - સારાંશ- જે લોકો પોતાના જીવનને એમની અપૂર્ણતાઓની ભેંટ સમજી પ્રેમપૂર્વક સ્વીકારે છે તે ખરા અર્થમાં ખુશીને પામે છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Not simple, yet attainable! 😇 - - - સારાંશ- જીવનમાં જે પરિસ્થિતિ આવે તેનો સામનો કરતી વખતે હૃદયને દ્વેષભાવથી પ્રભાવિત ન થવા દઈએ કે ન તો તેને ઘમંડનો સ્પર્શ થવા દઈએ ત્યારે, નિર્ભેળ આનંદની અનુભૂતિનો માર્ગ મોકળો થાય છે. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
If it helps you nourish, it's true...🤷♀️ - - - સારાંશ- આજકાલ યુવાનોને મિત્રતા વિષે બહુ કન્ફયુઝન રહે છે પછી, બે ત્રણ સંબધોનું મિશ્રણ કરી હેરાન થયા કરે.. તેના કરતા સરળ વ્યાખ્યા કરીએ તો, જે સંબંધ આપણને આનંદ ઉપરાંત નીપજ તરીકે નૈતિક, સામાજિક, માનસિક શક્તિ આપી શકે એ જ સાચી મિત્રતા!! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Don't worry, I'll be there for you too... 💁♀️🔥 - - - સારાંશ- સંજોગો જયારે આપણી અંદરનાં ઉજાસને ઝાંખો કરવા લાગે ત્યારે, એ તેજ ને ફરીથી પ્રજ્વલિત કરવા માટે સૌથી નજીકના મિત્ર પર આશા રાખી શકાશે... જે લોકો પાસે આવા મિત્રો છે એ દુનિયાનાં સૌથી નસીબદાર વ્યક્તિઓ છે અને જો આપની પાસે કોઈ એવો મિત્ર ન હોય તો, આપ કોઈના એવા મિત્ર ચોક્કસ બનશો.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Protecting yourself is a basic human right...👩⚖️ - - - સારાંશ- તમને મિત્ર તરીકેનું સંબોધન કરતા પરંતુ, એક તક કે મોકા તરીકે ગણતરીમાં લેતા લોકોથી જેટલો જલ્દી છુટકારો મેળવશો તેટલું ઓછું નુકસાન થવાની સંભાવના છે... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
And when you get the meaning... 😛😆 - - - સારાંશ- એવું કહેવાય છે કે, કોઈ પણ મિત્રતા આકસ્મિક નથી હોતી.. સો ટકા સહેમત... એ આપણા કર્મો છે કર્મો! 🤪 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
This is the one who doesn't let any of you hunt me down... 🤝😊 - - - સારાંશ- આ જગતમાં એક એવો સંબંધ છે જેને ન સમય અસર કરે છે ન નિયતિ... તેને માત્ર આપણી નિયત અસર કરે છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Don't let them escape until they help you clean the mess.. 😉🙃 - - - સારાંશ- આપણા જીવનમાં ફેલાયેલા રાયતા માટે પોતાને એકલાને દોષી માનવાને કારણ નથી, આપણે પસંદ કરેલા મિત્રો પણ તેના માટે એટલા જ જવાબદાર છે.. એટલે જ્યાં સુધી તેઓ એ રાયતું સમેટવામાં મદદ ન કરે ત્યાં સુધી છટકવા દેવા નહીં .. 💣🗡👨🚒 ( માત્ર રમુજ ખાતર... બાકી, સવારી 'અપની ખુદ ઝીમ્મેદાર હૈ'!) #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser