માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી એ #9Baje9Minutes માત્ર ઘરો ની લાઈટ સ્વૈચ્છીક રીતે બંધ કરવા માટે અપીલ કરી છે. સ્ટ્રીટ લાઈટ, સોસાયટી લાઇટ, ઘરમાં નાં ઉપકરણો જેવાં કે કોમ્પ્યુટર, ટીવી, ફ્રીજ, પંખા અને એસી વગેરે બંધ કરવાનું જણાવેલ નથી.
#Stayhomestaysafe
#coronaupdatesindia