Gujarat Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Gujarat Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Gujarat quote can lift spirits and rekindle determination. Gujarat Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Gujarat bites

" રંગ પ્રેમનો "
.
રંગ કેવો લાગ્યો મને આ પ્રેમનો?,
ચડ્યા પેહલા ઉતરવા લાગ્યો આ રંગ પ્રેમનો,
એને ધોવા માટે ચોમાસાની શી જરૂર?,
ભર ઉનાળે મારા થી દુર ભાગ્યો આ રંગ પ્રેમનો.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@valam_ni_yado
@valam_ni_yado

" ભૂલ "
.
આ રીતે હજી તું અને ક્યાંર સુધી સતાવશે?,
ખુદને મારાથી દૂર ક્યાંર સુધી ભગાવશે?,
હોવો જોઇએ થોડો ગુસ્સો તને પણ મારા પર,
પણ મારી એ ભૂલનો એહસાસ હજી તું મને ક્યાંર સુધી કરાવશે?
.
#gujarat
#gujarati
@matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado

" નફરત "
.
ગુસ્સે થવાની આટલી મોટી સજા હોય છે મને શું ખબર?,
થોડું સાચું શું બોલ્યો હું અને
એ તો નફરત સમજી બેઠા.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#Instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

" આકરા શબ્દો "
.
જિંદગી જીવવી એકલા એ મને મોટું લાગ્યું,
કહ્યા શબ્દો મેં થોડા આકરા અને એમને એમાં ખોટું લાગ્યું,
શું કોઈ મને સમજાવશે, "કેવી છે આ જિંદગી?"
જેને આપ્યા હતા વચન સાથે રહેવાના આજે એજ મારાથી દૂર ભાગ્યુ...
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" નવી વાતો "
.
સાથે વિતાવેલો સમય લોકોને નવી વાતો તરફ લઈ જાય,
પણ એ વાતો માટે એ લોકોએ થોડો સમય સાથે તો વિતાવાય.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" જન્નત "
.
નથી પડતી ખબર મને મારાથી ભાગીને તું ક્યાં જઈશ,
આપણો સબંધ ક્યાં જન્નત સુધી જ છે...
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

" દોસ્તી કે ભુલ "
.
આજે થઈ ગઈ દોસ્તી આગથી તારે એ "રેહાન",
શું તું ભૂલી ગયો?,
તારું આશિયાનું લાકડાનું છે.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#instagram :-
@unstoppable_writer
@valam_ni_yado

" અહંકાર "
.
આજે સમય ની પણ કેવી દિશા બદલાઈ,
એને આપત આજે મળવાનું આમંત્રણ હું,
પરંતુ એ ખુદના અહંકાર માં અટવાઈ.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
#indtagram
@unstoppable_writer
@valam_ni_yado

Visit of "THE ગોપનાથ મહાદેવ Temple"

જામજોધપુરના ઝીણાવારી ગામ (નાની ગોપ અથવા જૂના ગોપ તરીકે પણ ઓળખાય) ત્યાં વર્તુ નદીના કાંઠા પર અને બરડા પર્વતમાળાના ગોપ શિખરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું અદભુત સ્થળ ને તેવો એક ગગનચુંબી અને અડગ એવો ગોપ શિખર જેના મથાળે શોભતું 6ઠી સદી એટલે કે 1400 વર્ષ પહેલા નું નાગર શૈલીમાં બનાવેલ સૂર્યમન્દીર એટલે કે મહાદેવ નું ધામ,ગોપનાથ મહાદેવ મંદિર અથવા ગોપેશ્વર તરીકે ઓળખાતું શિવ મંદિર આવેલું છે.

શિખર પર નાની ગુફાઓ આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ આશરો લે છે. આશરે સાતસો કે આઠસો પગથિયાં હશે, પણ 4 થી 5 કિલોમીટર નો ઢાળવાળા રસ્તા પર તમારુ વાહન લઈ ને છેક ટોચ સુધી જઈ શકો. અને રોડટ્રીપ જબરજસ્ત થઈ જાય.

આજુ બાજુ ના ગામડા અને શહેરોમાં મહાત્મ અને પ્રસિદ્ધિ ઘણી પણ રાજ્યવ્યાપી દ્રષ્ટિએ એટલું આકર્ષણ મળ્યું નથી.

મહત્વની વસ્તુ તો એ કે મારા હાલારનો આ પઁથકમાં નામ માત્ર પ્રદુષણ નથી એમાં પણ આવા સ્થળે અદભુત અને અકલ્પનિય અને થોડો થ્રીલિંગ અનુભવ જોઈતો તો બિન્દાસ નીકળી પડો.

કુછ દિન તો ગુજારો હાલાર મેં (જામનગર=હાલાર)

~વિશાલ તેરૈયા
#Gujarat #tourism
@ Gopnath Mahadev