The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Gujarat Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Gujarat quote can lift spirits and rekindle determination. Gujarat Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Speak those words aloud and take the load off... 📣🏋️♀️ - - - સારાંશ- જ્યારે - જયારે આપણે જરૂરી શબ્દોને વણબોલ્યા જ મનમાં ધરબી દઈએ છીએ ત્યારે - ત્યારે, મનને સંતાપનાં બોજા વડે લાદીએ છીએ... #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Weird but true, isn't it? 🤷♀️ - - - સારાંશ- દુનિયામાં લગભગ દરેક જગ્યાએ ખુશીનાં કારણો લગભગ એકસમાન કે સર્વસામાન્ય હોય છે જયારે, દુઃખ ની ગાથાઓ વ્યક્તિએ - વ્યક્તિએ અલગ અને અનન્ય હોય છે... તમને શું લાગે છે? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It will lead you towards balance! ⚖️🌿 - - - સારાંશ- પ્રકૃતિ સાથેનો સુમેળ એ ખુશીઓની ચાવી છે! #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Can't change yourself? Erase the bad memories... 😊 - - - સારાંશ- જયારે તમે દરેક નાની-મોટી વાત પ્રત્યે સંવેદનશીલ હો, ત્યારે ખરાબ યાદશક્તિ એ આશીર્વાદ સમાન છે! અને જો યાદશક્તિ ખરાબ ન જ હોય તો, આસપાસમાં સારા કાર્ડિઓલોજીસ્ટ કોણ છે એ યાદ રાખવું... 😅 #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Happiness comes from within, fun depends on activities, things, place, people etc.. so, there'll be difference forever! 🙃😇 - - - સારાંશ- આપણી ખુશીનો આધાર મોજમજા પર હશે તો એ બહુ લાંબી નહીં ટકી શકે... આનંદ, આંતરિક અને અંગત બાબત છે જયારે મોજમજા પ્રવૃત્તિ, વસ્તુઓ, જગ્યા, લોકો વગેરે પર આધારિત હશે એટલે હવે તમને ખબર છે કે ખુશ થવું એટલે મજા કરવી જ નહીં... બરાબર ને? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
So, prepare yourself! 💁♀️ - - - સારાંશ - પ્રતિષ્ઠાનો માર્ગ કાંટાળો છે, તૈયારી કરીને જ આગળ વધવું.. #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
I think we should measure it with the accomplishments.. what you think? 😊 - - - સારાંશ- સફળતાને સંપતિનાં માપદંડ વડે માપીએ ત્યારે નાની જ લાગે, હજી વધુ, હજી વધુ થયા કરે અને જયારે તેને કરવામાં આવેલા પ્રયાસો વડે તોળીએ તો હોય તેના કરતા મોટી જ લાગે... છે ને વિચિત્રતા? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
It's better they listen it from you than any motivational speaker in future... 👍 - - - સારાંશ- કંઇક શીખવું એ પોતાની બધી જ ક્ષમતાઓનો ઉપયોગ કરી કોઈ નિશાન સાધવા જેવું છે કે જે નિશાન ક્યારેક ચુકી પણ શકશે, માતા-પિતા તરીકે બાળકને આ સમજાવવું એ આપણી ફરજ છે... છે ને? #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
Have you ever felt that you're not being taken care by the people you care the most for? 😇 Do you lack appreciation from your near ones? This piece written by our youngest guest writer Nidhi Maheshwari will help you express the exact emotions when someone makes you feel that you're not needed... Read, like and share the importance of appreciation... 👍 Stay safe, stay motivated... 😘 - - - #shortstory #stories #feelings #lifelessons #life #love #emotions #relations #inspiration #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #pain #fate #destiny #follow #indian #writer #Gujarat #vadodara #swatisjournal https://swatisjournal.com/never-appreciated-a-short-story-…/
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser