DadaBhagwan Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

DadaBhagwan bites

Parayan Event - Aptavani 14 | Dada Bhagwan Foundatio

જુદા જોઈ જણાયા, મહીંલા ષડ્ રિપુ,
સર્વ અવસ્થે શુદ્ધ જ 'પાણીનું ટીપું'!

પારાયણના પવિત્ર પર્વે સાધીએ આધ્યાત્મિક પ્રગતિ: https://dbf.adalaj.org/ZQ8JsmYL

#Parayan2023 #Aptavani14 #SpiritualStudy #DadaBhagwanBooks #BookReading #DadaBhagwan #DadaBhagwanFoundation

હૃદિયે સ્પર્શી સરસ્વતી 'આ', વાણી લહાવો અનોખો છે;
જેના એક જ વાળની ટોચે બિરાજ્યા, દુનિયાભરનાં શાસ્ત્રો છે.

પારાયણના લાઈવ સત્સંગ અંગેની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/V99YhO7Q

#Parayan2023 #Aptavani14 #SpiritualStudy #DadaBhagwanBooks #BookReading #DadaBhagwan #DadaBhagwanFoundation

માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય, એ છેતરાય. - દાદા ભગવાન

વધુ વાંચવા માટે: https://dbf.adalaj.org/DFOsbsWN

#Pride #insult #motivationalquotes #gujarati #spiritualquote #quoteoftheday #quotesforyou #quotesandsayings #dadabhagwan #dadabhagwanfoundation

જીવનમાં ઘણીવાર અહંકાર ભગ્ન થયો હોય એવી પરિસ્થિતિઓનો અનુભવ થાય છે આવા પ્રસંગોમાં અપમાન કેમ લાગે છે? એના શું કારણો છે?

ચાલો જાણીએ આ વિડીયો દ્વારા: https://youtu.be/01zEnrc0pN4

#lifelesson #selfhelp #lifelearning #selfimprovement #trending #videooftheday #dadabhagwan #dadabhagwanfoundation

Dada Bhagwan Foundation Whatsapp Channel

Hello and welcome to the Dada Bhagwan Foundation, Adalaj Whatsapp Channel. Thank you for choosing to connect with us more personally.
Stay tuned for a lot of spiritual knowledge shared with the world by Param Pujya Dada Bhagwan - A Self Realized Spiritual Master. Transform your life with the Right Understanding & boost your spiritual journey with us!

Link: https://whatsapp.com/channel/0029Va5FOF9HrDZcQvJ3JT2s

#DadaBhagwanFoundation #Whatsapp #WhatsappChannel #DadaBhagwan #Spirituality #spiritualSatsang

Dada Bhagwan Music has released a special podcast

Do you know now you can hear a special podcast related to the meaning of all Aartis, Vidhi, specially composed spiritual songs and a lot more...

Where? On Dada Bhagwan Music Youtube channel…
Haven’t subscribed yet?
Subscribe to @dadabhagwanmusic channel & find out more about all the spiritual songs...

Link: https://www.youtube.com/@DadaBhagwanMusic

#spiritualpodcast #podcast #spirituality #gujaratipodcast #dadabhagwanmusic #youtubepodcast #dadabhagwan #dadabhagwanfoundation

વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત (નવું લોન્ચ થયેલું પુસ્તક)

‘વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત’ આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ વ્યસનમાંથી છૂટવા માટે આત્મજ્ઞાન પામેલા અક્રમ માર્ગના મહાત્માઓ માટે વ્યસનમાંથી છૂટવા અનોખી અને વૈજ્ઞાનિક રીત ખુલ્લી કરી છે; જે વ્યસનથી મુક્ત થવા મદદરૂપ થશે.

આ પુસ્તક વાંચવા માટે અહી ઓર્ડર કરો: https://dbf.adalaj.org/TOresnuY

#addiction #addictionfree #addictionrecovery #books #dadabhagwanbook #booksandyou #freebook #dadabhagwan #dadabhagwanfoundation

सामनेवाला उकसाए फिर भी चिढ़े नहीं, वह अध्यात्म विजय कहलाती है। - दादा भगवान

आध्यात्मिक विज्ञान की अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/kE4QvUvj

#lifelesson #lifelearning #spiritualquote #quoteoftheday #hindiqutoes #quotesoflife #dadabhagwan #dadabhagwanfoundation