Gujarati Quote in Blog by Ravi Gohel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવાળીનાં શબ્દૉ ઈશ્વરને
હે ઈશ્વર! જીવન, જિંદગી જેનાં પર જીવાય રહ્યું છે એ પૃથ્વી, સુરજ-ચાંદ, સિતારા તારી બધી રચના છે. ઈશ્વર તારી અખુટ કૃપા મારા પર થઈ એટલે મને આ પૃથ્વીમાં માનવ અવતાર મળ્યો. હું તારો ખુબ ખુબ આભારી છું, તેં મને માણસ બનાવ્યો એ એક બહું મોટી વાત છે. તારી રચના મુજબ આજે તા. ૧૯/૧૦/૨૦૧૭ ને' દિવાળી જેવો પર્વ છે. બધા બહું જ શુભકામના આપે છે પણ મને તો એક તારા આશિર્વાદની જરૂર છે. દિવાળીથી શરૂ થતાં નવા વર્ષથી મારામાં રહેલી ઈર્ષ્યા, ધ્રુણા, અભિમાન, માનહાની ની ગણતરી આવા બધા આવેગોને દુર કરજે.

Gujarati Blog by Ravi Gohel : 9478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now