Quotes by Ravi Gohel in Bitesapp read free

Ravi Gohel

Ravi Gohel Matrubharti Verified

@ravigohel1912
(887)

તમને કાગળો પર લખી લખી મશહૂર થયા છીએ અમે..
જાઓ તમને દિલથી હક આપ્યો બેવફાઈનો અમે...

 #એનો_અવાજ_એટલે_ન_પૂછો_વાત
 
  'વાહ ક્યાં બાત હૈ....વાહ...વાહ...હા, ભ'ઈ હા...' આવું તો એક નહીં અનેક વાર સાંભળવા મળે. એમાં 'હું' પણ આવી જાવ અને તમે પણ આવી જાવ. ખરેખર! માઁ સરસ્વતિએ શું કંઠ આપ્યો છે! એનાં અવાજમાં ઈશ્વરની શક્તિ છે.

     એ વ્યક્તિ કોણ છે? મારે જણાવું જ છે, એ પહેલાં તેની ખુબીઓ તો જાણો. કહેવાય છે ભગવાનની ભક્તિ કરવાનાં કોઈ નિયમો ન હોય. બસ, સાચ્ચા મનથી કરેલ ભક્તિનું સ્મરણ નિષ્ફળ નથી જતું. ભક્તિનો એક માર્ગ કહેવાય એ પ્રણાલી એટલે 'ભજન'. ભજનની દુનિયાનાં એકમાત્ર સિંહ એટલે 'પરમ પુજ્ય નારાયણ બાપુ'. આજ પણ અઢળક ઘરોમાં શુભ સવાર તેનાં ભજનથી થાય છે. તેમનો ચાહકગણ કાંઈ ઓછો નથી થયો!

     ધણી ખરી જગ્યાએ ભજન પોગ્રામમાં ગયો અને સૌરાષ્ટ્ર આખું ખૂંદી નાખ્યું. સારા શબ્દો મળતા રહે તે માટે ભજનની દુનિયામાં મેં પગ મૂક્યો. એમ, વિહરતા ગઈ કાલે મુલાકાત થઈ ગઈ એક મહાન હસ્તી સાથે - પ.પુ. નારાયણ બાપુનાં દિકરા 'હરેશદાન ગઢવી' સાથે પછી એમનાં ભજનો સાંભળ્યા. અરે! યાર ગજબ હો પણ, સેમ ટુ સેમ નારાયણ બાપુને સાંભળતા હોય તેવો અહેસાસ થયો. જેવાં ભજન પુરાં થયા અને ચા-પાણી પીવા બહાર નીકળ્યાં, એ દરમિયાન મારી વધુ ઓળખાણ તેની સાથે થઈ. નારાયણ સ્વામી સંતનાં ન સાંભળેલ કિસ્સાઓ પણ તેમનાં મુખેથી જાણ્યાં અને તેમનાં અવાજે ગવાયેલાં ભજનને ફરી આ સમયમાં તાજા કર્યા.

     હજું તો ધણી બધી વાત આપને જણાવવી છે. હરેશદાન ગઢવી સાથેની મારી સીધી વાતચીત તેમજ ગાઢ મિત્રતાનાં સંબંધનું યાદી ઝરણું. તમારા સુધી પહોંચાડીશ...બસ, આપ મારી સાથે જોડાયેલા રહેજો.


'જય નારાયણ'


લી.
રવિ ગોહેલ

Read More

કહાની....

संग बेरंग...
@R@V!

સભી સે હાલાત દિલ કે પુછા નહીં કરતે,
સુર્ખી મેં લીખી હુઈ બાત બોલા નહીં કરતે. - @Ravi

ડગલું, પગલું અને અડપલું આ ત્રણેયમાં કંઈક જુદી વાત છે...સમજાય એને સલામ બાકી શિંગ-રેવડી ખાઓ....

નવા શબ્દોની રચનાથી ભરપુર આ એક બુક લખવાનો પ્રયાસ છે. મારા હસ્તે લખાયેલ લવ સ્ટોરી ઈબુક "લવ મેરેજ - વાત વ્યથાની" - આ સ્ટોરીનાં નવા ભાગો આપની સમક્ષ જલદી લાવી રહ્યો છું.
નવા વાંચકો મારી આ ઈબુક પ્રથમ ભાગથી શરૂ કરીને વાંચો અને આપના જરૂરી મંતવ્યો મારા સુધી પહોંચાડો.
#Author : #Ravi_Gohel

ભાગ - ૧ ની લિંક શેર કરું છું અહી....
https://www.matrubharti.com/book/10652/

Read More

वो अजनबी थी,
इस फिरंगी, बेरंगी और सप्तरंगी जिवन में
वो अजनबी थी।

शहनाई बजी जब चिराग जलाने की और मजा उठा,
पतंग सी थी दोर लंबी जिने में तब वो अजनबी थी।

सतर्क होना था जिंदगी में सबसे बहेतर जिना था,
कई महेरबानी अपनी जुबानी - अपना पराया...
तब भी बादल जैसा दिल ना गरजा, ना बरसा

क्युंकी वो अजनबी थी...वो अजनबी थी।

#रवि_गोहेल

Read More