ગીતાના 700 શ્લોક કહ્યા પછી પણ કૃષ્ણ અર્જુન ને 'यथेच्छसि तथा कुरु' એમ કહે છે મતલબ મે તને બધુ કહ્યું-સમજાવ્યુ હવે તને જે ગમે એ તું કર...આટલી બધી સ્વતંત્રતા ભગવાને એક માણસને એ સમયે આપી હતી...ને આજ-કાલ માણસ જ માણસ ને એ સ્વતંત્રતા આપવાનું ભૂલી ગયો છે...!!!
- Nikee