Gujarati Quote in Shayri by Nruti Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રીતની રીત એવી ખાસ હોવી જોઇએ જેમ કે છેલ્લી વારની હોય;
યાદમાં ભીનાશ એવી ખાસ હોવી જોઇએ કે જાણે પહેલી વારની હોય.....
ફના થવાનો શોખે પૂરો થાય છે અહિં બસ ચાહ જો હોય...
એ જીંદગી તું આમ જ રહે મારી સાથે જાણે ઇબાદતમાં દુઆ છેલ્લી વારની હો....
---by Nruti only....

Gujarati Shayri by Nruti Shah : 9043
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now