સમયનું અભિમાન છે તો ત્યારે સમજ નથી કદાચ....સમય પલટાતા વાર કયાં લાગે છે અહિં? સમજ બહુ મોડી આવે છે , હવે સમય નથી કદાચ....આ વાત સમજાતા જ વાર લાગે છે અહિં....કશું રહયુ નથી ને જતુ યે નથી તકદીરમાંથી....બસ સમય મુજબ મળતા વાર લાગે છે અહિં..... --- by Nruti Only...