અભિમાન હતું સાહેબ દરિયા ને કે,
હું આખી દુનિયા ડુબાડી દઉં મારામાં;
એક તેલ નું નાનું ટીપું આ સાંભળીને હસતું હસતું નિકળી ગયું...
મૌન હૃદય નાં મણકા
આંખો થી ખરતા હોય,
શબ્દો ની શી ગરજ જયાં
વિચારો ચારે દિશા થી મળતા હોય...
સુવિચાર અને કુવિચાર ની સમજ જ માણસને સજ્જન બનાવે છે