આપણે એક એવી વ્યક્તિ છીએ કે જેની સાથે લોકો એ જ ખરાબ કર્યું હોય, અને
બાકી ના લોકો એવા
જેમણે હમેશા બીજાનું ખરાબ જ કર્યું હોય.
આપણે, એટલે એક એવી વ્યક્તિજે જાત મેહનતે કંઇક બની છે,
બાકી ના લોકોને success નસીબના જોરે મળી છે.
આપણે તો બહુ ભોળા,
પણ બાકી ના લોકો એટલે શતરંજ ના ઘોડા.
વાહ !! "આપણા" માં
અને
"બીજી વ્યક્તિઓ" માં
આટલો બધો તફાવત,
............ખરું છે નઈ !!