રાવણને બાળો છોને સાહેબ...
તો એક વાર ખાલી રાવણ જેવા બનીને તો બતાવો....
એણે જરૂરથી સીતાનું હરણ કર્યું છે...પણ
એણે પર સ્ત્રી પર ક્યારેય નજર બગાડી નથી...
જરૂરથી રાવણને જલાવો...બસ શરત એકજ
તમે ક્યારેય પર સ્ત્રી પર નજર ન બગાડી હોવી જોઈ...
શરતથી..!તો આજ એક પણ રાવણ દહન ન થાય...
રાવણને બધા જલાવવા નીકળ્યાં છો...???
એ પેલા તમારે ખુદ રામ બનવું પડે સાહેબ....
ઉદય મણીયાર