The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બોલ ને, તારી ખુશીઓ મને ક્યાં મળે ? શોધી લાવું, ભલે ને મારી જાત બળે ! ઉદય મણીયાર ' તિતિક્ષ ' #ખુશ
ન બોલીને મારા મનને કેટલું મનાવું છું, મારી આંખ માંજ મારી જાતને શરમાવું છું. મૌન રહી જાઉં છું હું સંબંધો સાચવવા, ખબર નહીં નાજુક દિલ ને કેટલું તડપાવું છું. ઉદય મણીયાર 'તિતિક્ષ' #દિલ
પકડશો જો મારા શબ્દો ને તો હું છુપાયેલો રહીશ... અને અનુભવશો જો મારા ભાવ ને તો શાયદ સમજાઈ જઈશ #અનુભવવું
માન તારુ આજે પણ એટલુ રાખુ છું... આવે જો તું સામે તોં હું આજે પણ નઝર જુકાવું છું... #માન
સંબંધો માં લાગણીની સજાવટ હોવી જોઈએ, બાકી દેખાડાની બનાવટ નો કોઈ મતલબ નથી. ઉદય મણીયાર #સજાવટ #બનાવટ
#સાથી બોલ્યા વગર એણે, એની લાગણીઓ ને સાબીત કરી નાખી, થામી ને મારો હાથ, એણે મારા હાથની રેખાઓ બદલી નાખી. ઉદય મણીયાર #સાથી #લાગણી
જ્યારે એક ફૌજી ધરે આવે છે. પુલવામાં થયેલા આંતકી હુમલા માં શહીદ થયેલા શૂરવીર શહીદો ને અશ્રુનયને શબ્દાંજલી... poetry by UDAY MANIYAR @uday_maniyar #army #pulwama #pulwanaattack #valentines #india #armylove
સઘળુ ગુમાવીને ખરા ઉતર્યાનું દુઃખ હજુએ નથી, બસ ખોટી વ્યક્તિ સામે સાચા ઠર્યાનો રંજ છે... ઉદય મણીયાર
આવે જ્યારે મુશ્કેલી, તે'દી પરીચય થાય... ખરા કીધા પોતાના, તંઈ પાણીડા મપાય... ઉદય મણીયાર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser