હવે મૌન તોડી બોલીશ તુ હવે? મારા લાગણીને શબ્દોમાં સમજીસ તુ હવે?
આટલી નારાજગી પણ સારી નહી ચલ તુ હવે લઢીશ મને?
દૂર જવું હોય તો જા પણ નજીક કેમ આવ્યા કહીશ મને?
એક જ નશો છે મને તારો શુ એ પણ તુ મને છોડાવીશ હવે?
સફર થોડો જ બાકી છે થોડાં પગલાં તુ મારી સાથે ચાલીશ હવે??