આમ જોઈએ તો કૃષ્ણ સૌથી અલગ ઈશ્વર છે...વિશ્વકર્મા દ્વારિકાના મહેલ માટે જ્યારે સલાહ માંગે છે ત્યારે કૃષ્ણ ફક્ત એટલુ જ કહે છે કે 'મહેલના કોઈ બારી-બારણાં મારા ગોકુળની દિશામાં ના રાખજો'...દ્વારિકાધીશ બન્યા પછીયે એમને ગોકુળ વિસરતું નથી..આટલા સંવેદનશીલ ભગવાન બીજે ક્યાં હોય?
- Nikee