પ્રેમ મહોબત આ બધી નવરાશની વાતો
કસમો વાદાઓ આ બધું તો એના માટે સાવ સાદી વાતો
કોઈ ડૂબી ગયા તો અમુક તરી ગયા
જે આમાંથી બચી ગયા એ જીવી ગયા
જરૂરિયાત માટે બસ ઉભા થયા આવા નાટકો
જીત્યા તો ઠીક નહિતર પાછા વિરહમાં ભટકો
એકવાર હું કહું એ કરી જુઓ
મિત્રતા ને જીવનનું પૈડું બનાવી જુઓ
મોહ તમને થશે પ્રેમ પર પણ એકવાર મિત્રતા કરી જુઓ
એક પ્રેમી કરતા દસ મિત્રો બનાવી જુઓ
જો વિશ્વાસ ના હોઈ તો એકવાર અજમાવી જુઓ
તમે શું વિચારો મિત્રતા ને પ્રેમ વિશે ......
Comment........