મૂંઝવણ છે કે યાદ કરું કે ભૂલી જાઉં
જો ભૂલો ને યાદ કરીશ તો તને ભૂલી જઈશ,
એના કરતાં તને યાદ કરીશ તો તારી ભૂલોને ભૂલી જઈશ,
ખબર છે મને જો આ રીતે તારી ભૂલો ભૂલીસ તો એક દિવસ તું મને ભૂલી જઈશ,
તે દિવસ હું તારી એ ભૂલને પણ ભૂલી જઇશ ને તારી યાદોથી જ જીવી લઈશ...
.....ચાલો આજે મારી સાથે વીતેલા ખરાબ સમય ને ભૂલી જઈએ