હંસલો તેદી મોતી મૂકી આસુંડા પીતો તો....
વરસાદ નઇ તેદી આગ ભરો ગોળો વરહતો તો..
ભગવાન પણ તેદી રુદન ફાળ રડતો તો...
માણહ તેદી બેઠો બેઠો ખુદને મારતો તો...
આ થયું તેદી જેદી હૈયેથી પ્રેમ મરતો તો...
આ કૃત્ય જોઈ એક ખૂણે બેઠો ગાંડો રડતો રડતો હસતો તો...
કોણે ખબર ઇ કોણ હતો પણ તેદી ઇ ખુદને હમજું હમજતો તો...
.. BHAVESHSINH PARMAR..