રહેવા દે મારી ખુદ્દારીને તું પચાવી નહીં શકે,
કોઇની ઉધાર લીધેલી લાગણીઓ બહુ ના ટકે....
કહે તો તને ય શીખવું થોડી છુપાવવાની કળા:
ગુના ન છુપાવીશ, પ્રીત ને ગદ્દારી બે સાથે ના બની શકે.....
તારી અડગતા કહુ કે કહુ નિશ્ચલતા અલગ રહેવાની
બિરદાવીશ તારી સ્વચ્છંદી પણ મારી પ્રીત તને કદી ન હવે મળી શકે....
---by Nruti Only...