EGO...
કામ,ક્રોધ, લોભ,મોહ,મદ,માયા જેવા ષડરીશુઓથી મુક્ત હોવું સામાન્ય માણસ માટે જરાક અઘરું છે. આપણે દુધે ધોયેલા હોઇએ તો જ બીજાની ખામીઓ/અહંકાર બાબતે ટિપ્પણીઓ કરવી કે વિચારવી જોઇએ. આપણે એકદમ ચોખ્ખા હોઇએ તો બીજાના સાચા-ખોટા અહંકાર/ઇગો આપણને નડવા ના જોઇએ. પણ જો નડે છે તો એનો અર્થ એમ કે આપણેય ષડરિષુના ગુલામ છીએ. અને તો પછી હાયવોય શું કામ કરવી ?! ;) :D
to be continue......