વેર થઈ ગઈ વિખેર થઈ ગઈ
તારા વિનાંની જિંદગી
અંધકાર થઈ ગઈ.
ચોમાસાની વિજળી પડીને લાગી કે...
તારી એન્ટ્રી થઈ ગઈ.
વાદળો તને સાચવી લે છે...
બસ તું એક આતુર હોય છે
ગામ ગજવવા બધાંને આગમન બતાવવા.
તારું નામ વિજળી...
વૈજ્ઞાનિકોને તું જળી...
સારું થયું તું એને મળી...
નહીંતર કેમ લખત અમે અંધારે જીવનની બારાક્ષરી...
ધન્ય છે તને વિજળી ધન્ય છે...
સારું થયું કે તું મળી...
#વિજળી
#Poet_RJ _Gohel