Gujarati Quote in Quotes by Nidhi Dave

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રીટાયર્ડ થવાની ઉમરે એ બેઠો બેઠો વિચારતો હતો ...

ભણવામાં ખૂબ મહેનત કરી ,
સારા માં સારી નોકરી મેળવી ,
સારું મોભાદાર કામ મળ્યું ,
ઘણા બધા રૂપિયા બનાવ્યા
કેરિયર નો ગ્રાફ ક્યારેય નીચો નાં આવવા દીધો....

હવે શું બાકી રહી ગયું ?
.
.
.
.
ત્યાજ ક્યાંક એને અંદર થી અવાજ સંભળાયો

"જીવવાનું બાકી રહી ગયું જીવવાનું "

Dedicated To All Busy Friends

Gujarati Quotes by Nidhi Dave : 4948
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now