મને ઘણી વાર લાગે છે કે સોનુ ને સ્ત્રી અને પુરુષ ને લોખંડ મહદંશે સરખા છે.. સોનુ શણગાર માટે વપરાય ને સ્ત્રીને શણગાર ગમે ને બેય નાજુક અને લોખંડ મજબુત એનાથી સાવ વિપરીત.. સોનુ તપીને પીગળે પછી કંઈક નવું આકર્ષક રૂપ લે ને લોખંડ વધુ ને વધુ તીક્ષ્ણ બનતું જાય...મજાની વાત તો એ છે કે સોનાને'ય સાચવવા માટે લોખંડની તિજોરી જ જોઈએ!!!
- Nikee gami