તમે ખૂબ સુંદર છો.....
મોટી કાજળભરી કાળી આંખો
મસ્ત મજાની કામણગારી
તમારા નાનાં-નાનાં હોઠોનો હું
મસ્ત મજાનો અલગારી
પાતળી અને નાની-નાની જુલ્ફો
મસ્ત મજાની અંધારી
નાજુક નમણાં હાથ તમારાં, લાગે
મારા હાથમાં મસ્ત મજાનાં
તમે ખૂબ સુંદર છો.....
અપ્સરા છો કે પરી?
- ધવલ 'રસ'