વહેતા ઝરણાંને રોકી ના શકાય,
આંખના દરિયાને જોઈ ના શકાય.
જોત- જોતામાં સદીઓ ચાલી ગઈ,
યાદ આવતા જાતને રોકી ના શકાય.
ટપકે છે અશ્રુઓની ધારા - રાત્રીમાં સપનાં તારા,
આપ તુ એક મોકો ઈશારાનો - ખુલે કિસ્મત મારા.
નથી રહેવાતું બસ એ જ તો એક તકલીફ છે,
દુનિયા નાની અને મારી ચાહત બહું મોટી છે.
#RJ_Gohel