Gujarati Quote in Jokes by Gaurav Rajpara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો હતો...?

ભૂરો : સાહેબ *9.15* નો...

શિક્ષક : એમ...???
સમજાવ કેવી રીતે...?

ભૂરો : સાહેબ *"વનવાસ"* નુ *ઉંધુ કરીને વાંચો.*

પછી શિક્ષક ભણાવવાનું છોડીને રામકથા કરવા લાગ્યા.....

Gujarati Jokes by Gaurav Rajpara : 3500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now