કોઈ પણ ઉંમરની વ્યક્તિ.. પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ, એના હૃદયના એક ખૂણામાં એક locker છે જેનો પાસવર્ડ એ પોતે જ છે, ને એ locker માં એક એવી અતુલ્ય - અમૂલ્ય વ્યક્તિ છે જેને એ કોઈ દિવસ દુનિયા સમક્ષ લાવતો નથી ને છતાંય તેને એ locker માંથી મુક્ત નથી કરી શકતો.. બસ વાર-તહેવારે જેમ ઘરેણાં પહેરીએ એમ ક્યારેક ક્યારેક એ locker ને તપાસી લેતો હોય છે...!!!
- Nikee gami