*મિત્રતા એટલે શું* ?
ઈશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયાં હોય,
એવી વ્યક્તિઓને ઈશ્વર મિત્રો બનાવી ભૂલ ને સુધારી લેતા હોય છે.
જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો,
અને સુખ નો એક કોથળો ભરાઈ જાય,
તેનું નામ *મિત્ર*....
*દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે...!!*
*હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર..!!*