Gujarati Quote in Microfiction by Solanki Jignesh D

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રથયાત્રા.

બા ત્યાં આવો કે અહીં શાંતિથી બેસીને માળા કરો...ભગવાન બધે જ છે ખોટું રથયાત્રામાં હેરાન થવાનો કોઈ મતલબ નથી.પાછું તમને ત્યાં કોણ સાચવતું ફરે ?હું ઉમાં અને લાભેશને લઇને જઈ આવું.

જેવી તારી ઇચ્છા.
મેં એટલેજ તને સાચવીને મોટો કરીયો હતો કે તું મને સાચવી શકે પણ...

જીગ્નેશ સોલંકી.
સુરત.

Gujarati Microfiction by Solanki Jignesh D : 3114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now