આજે તો ચડી છે ચગડોળે જીંદગી મારી,
ન કોઇ રાહ છે, ન કોઇ મંજિલ મારી,
ન જાણે ક્યા ભટકે છે આજ જીંદગી મારી,
ચડા આજે વમળ અનેક વિચારોના સાગરમાં,
છતાંય રસ્તો ક્યા દેખાય છે જીંદગીને મારી,
દેખાય છે જ્યા આશાનું અેક કિરણ નાનુ,
ત્યારે જ ઘેરાવ છે વાદળ શંકાનુ તણુ મારુ,